મનુષ્ય એ ભુલી ગયો છે કે, એ કોણ છે....??? - At This Time

મનુષ્ય એ ભુલી ગયો છે કે, એ કોણ છે….???


મનુષ્ય એ ભુલી ગયો છે કે, એ કોણ છે....???

એક ચિંપાંઝી ની આંગળી છે અને બીજી મનુષ્યની. વ્યવહારિક રીતે દરેક પાસામાં સમાન છે. આપણે કોઈ જાતિ નથી, એક પ્રજાતિ છીએ. આપણે પ્રાણી છીએ. આપણે સસ્તન ધારી પ્રાણી છીએ. આપણે પ્રકૃતિનું નિર્માણ છીએ. આપણે તેના છીએ... આપણે તેનો ભાગ છીએ....

સમગ્ર બ્રહ્માંડમાં પોતાનું આધિપત્ય જમાવવા ની લ્હાય માં મનુષ્ય ભુલી ગયો છે કે તે કોણ છે...???
ધર્મ, ઊંચ નીચ અને જાતિવાદ નાં વિવાદો કરતો મનુષ્ય એ ભુલી ગયો છે, કે એ એક પ્રાણી જ છે. પ્રકૃતિ વિનાશ નાં તમામ કાર્યો કરતો મનુષ્ય એ ભુલી ગયો છે કે, તે પ્રકૃતિ થી જ છે. તે પ્રકૃતિ ની ઉપર નથી, જ્યારે પણ પ્રકૃતિ ધારે ત્યારે ક્ષણભર માં જ મનુષ્ય શું સમગ્ર બ્રહ્માંડ નો વિનાશ કરી શકે છે.

પ્રકૃતિનું જતન કરીએ..... પ્રકૃતિને સમૃદ્ધ કરીએ....

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.