વડાલી શહેરના વણકર વાસના યુવાનો દ્વારા ઠંડી છાશનું વિતરણ કરાયું - At This Time

વડાલી શહેરના વણકર વાસના યુવાનો દ્વારા ઠંડી છાશનું વિતરણ કરાયું


વડાલી શહેરના વણકરવાસ ના યુવાનો દ્વારા ઠંડી છાશનું વિતરણ કરાયું

વણકર વાસના યુવાનો દ્વારા અંબાજી પગપાળા જતા માઈ ભક્તો માટે ઠંડી મસાલેદાર છાશનું વિતરણ કરવામાં આવ્યું

ઠંડી મસાલેદાર છાસ પીવાનો લાહવો ભક્તોએ લીધો હતો

ઠંડી છાશ વિતરણ કરવામાં વડાલી ના વણકર સમાજના યુવાનો મોટેભાગે હાજર રહ્યા હતા

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

મો ન 9998340891


9998340891
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.