બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં કાળુભાર ડેમની મુલાકાત લેતા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા
(અસરફ જાંગડ દ્વારા)
ગુજરાત સરકારના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં કાળુભાર ડેમની મુલાકાત લીધી હતી. અવસરે ભાવનગર સિંચાઈ વિભાગના ડી.ઈ.ઈ. સરવૈયા સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.