*કચ્છમાં જ્યારે કોમી વૈમનસ્ય ફેલાવવાના ષડયંત્ર થઈ રહ્યા છે ત્યારે વિંજાણના મહાવીરસિંહ કે જાડેજાએ બાવા સાહેબ ને યાદ - At This Time

*કચ્છમાં જ્યારે કોમી વૈમનસ્ય ફેલાવવાના ષડયંત્ર થઈ રહ્યા છે ત્યારે વિંજાણના મહાવીરસિંહ કે જાડેજાએ બાવા સાહેબ ને યાદ


*કચ્છમાં જ્યારે કોમી વૈમનસ્ય ફેલાવવાના ષડયંત્ર થઈ રહ્યા છે ત્યારે વિંજાણના મહાવીરસિંહ કે જાડેજાએ બાવા સાહેબ ને યાદ કરી પોતાના વિચારો વ્યક્ત કરતા કહ્યું કે કચ્છમાં છેલ્લા થોડા દિવસ થી કચ્છ ની ઓળખ એવા શાંતિ,ભાઈચારા અને એકતા માં કાંકરીચાળો કરી ને એખલાસ તોડવાની ગંદી કોશિશ કરવામાં આવી રહી છે ત્યારે આજે મુફ્તિ એ કરછ હાજી અહમદશાબાવા(વડાબાવા) ની યાદ આવે છે...બાવા સાહેબ ની હાજરી માં કોઇ આવું હલકું કામ કરવાનું વિચાર પણ ન કરી શકે.બાવા સાહેબ શાંતી ના પ્રતિક હતા...આવા મહાન વિચારધારા વારા વ્યક્તિ ની હાજરી નથી એ કરછી પ્રજા ને આજે ખોટ દેખાઈ આવે છે...એક ઉમદા વિચારધારા ના વ્યક્તિત્વ ની જરુર છે...જે કરછ માં ભાઇચારા અને મુહબ્બત નું વાતાવરણ ફરી સર્જી શકે અને બાવા સાહેબ ના ઉમદા વિચારો ને જીવંત રાખી શકે.....*
રિપોર્ટ બાય:
સલીમ હિંગોરા-અબડાસા
એટ ઘીસ ટાઈમ ન્યુઝ


9727330305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.