ખેરાલુ નજીક ઠેર ઠેર સેવા કેમ્પ ખુલ્લા મુકાયાં - At This Time

ખેરાલુ નજીક ઠેર ઠેર સેવા કેમ્પ ખુલ્લા મુકાયાં


ખેરાલુ નજીક ઠેરઠેર અંબાજી ભાદરવી પૂનમના મેળાને લઈને અહીંયાથી મોટી સંખ્યામાં સંઘો પ્રસાર થવાની શરૂઆત થઈ છે ત્યારે રોડ પર ઠેર ઠેર અલગ અલગ સેવા કેમ્પ આજે ખુલ્લા મુકાયા છે. જેમાં ચા, પાણી, નાસ્તો, જમવાના, મેડિકલ કેમ્પ અને આરામ માટેના કેમ્પ ખુલ્લા મુકાયાં છે. જ્યારે બાકી રહેલા કેમ્પ ખુલ્લા મુકાશે ત્યારે ખેરાલુ પોલીસે પણ સુરક્ષાને લઈને પોલીસ પેટ્રોલિંગ વધાર્યું છે.


7016731491
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.