જામનગર: હાપા વિસ્તારમાં બાળકો સહીત 100 લોકોને ફૂડ પોઇઝનિંગની અસર - At This Time

જામનગર: હાપા વિસ્તારમાં બાળકો સહીત 100 લોકોને ફૂડ પોઇઝનિંગની અસર


ગણપતિ પંડાલમાં મસાલા ભાત પ્રસાદમાં લીધા બાદ ફૂડ પોઇઝનિંગ
પરિવારને તાત્કાલિક જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
જામનગરમાં મોડી રાત્રે સો જેટલા બાળકોને ફૂટ પોઇઝનિંગ થવાની ઘટના સામે આવી હતી. જેમાં જામનગરના હાપા વિસ્તારમાં ગણપતિ પંડાલમાં મસાલા ભાતની પ્રસાદી લીધા બાદ લોકોને ફૂડ પોઇઝનિંગ થયું હતું. જેમાં બાળકો સહીત 100 જેટલા લોકોને જાડા ઉલટી થતા પરિવાર દ્વારા તમામને તાત્કાલિક જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.


7874625298
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.