આરટીઓ કચેરી સ્ટાફણ તથા મિત્ર મંડળ દ્વારા વિશામાં નું આયોજન મોડાસાકરાયું. - At This Time

આરટીઓ કચેરી સ્ટાફણ તથા મિત્ર મંડળ દ્વારા વિશામાં નું આયોજન મોડાસાકરાયું.


અરવલ્લી મોડાસા આરટીઓ કચેરી ઉપર અરવલ્લી જિલ્લાના પત્રકાર નીતિન ગુર્જર (ઝબકાર ન્યૂઝ ચેનલ) મિત્ર મંડળ અને આરટીઓ કચેરીના સ્ટાફ ગણ દ્વારા વિસામા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ વિસામા માં સફરજન , બિસ્કીટ, બટાકા પૌવા, કેળા તથા દવાઓ અને ગરમાગરમ જમવાની મફત વ્યવસ્થા કરવામાં આવે છે તેમજ ઉઘવા માટેની વ્યવસ્થા આપવામાં આવે છે નીતિન ગુર્જર તથવ તેમનું મિત્ર મંડળ આર.ટી.ઓ સ્ટાફ અને આરટીઓ કચેરી ના સહયોગ થી પદયાત્રીઓની સેવા કરી ધન્યતા અનુભવે છે. તેમજ આ વિસામા માં અરવલ્લી જિલ્લા ના પત્રકાર જવાન સિંહ ઠાકોર ( khabardar news aravvli) અયૂબ સુથાર( સત્ય એક હકિકત ન્યૂઝ) બબુસિંહ ચૌહાણ (પરોઢ સાપ્તાહિક ) હનીફ મન્સૂરી ત્રિશંકુ ન્યૂઝ
ના પત્રકારો એ મુલાકાત લીધી હતી.
જવાન સિંહ ઠાકોર અરવલ્લી


9638500650
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.