મહીસાગર પરિવહન બ્રેકિંગ :- મહીસાગર માં આવેલ તંત્રોલી પુલ વરસાદી કારણો ને લીધે તૂટેલ હતો તેને તંત્ર દ્વારા સાજો કરી ચાલુ કરવામાં આવ્યો.
મહીસાગર ના મહીસાગર નીર અને ખાનપુર અને મલેકપુરને જોડતા મહીસાગર નદી પરના તાંત્રોલી પુલના અપ્રોચ રોડ પર કડાણા ડેમમાંથી પાણી છોડાવાના કારણે પડેલ ખાડો પુરી રસ્તાનું સમારકામ માર્ગ અને મકાન વિભાગ દ્વારા. કરવામાં આવ્યું
રિપોર્ટર - સર્જિત ડામોર
9879915423
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.