પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં વિશ્વ આત્મહત્યા નિવારણ દિનની થઈ ઉજવણી - At This Time

પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં વિશ્વ આત્મહત્યા નિવારણ દિનની થઈ ઉજવણી


વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસની ઉજવણીના ભાગરૂપે સિવિલ સર્જન ડો.એ.વી.તિવારીના માર્ગદર્શન હેઠળ ડી.એમ.એચ.પી. વિભાગના ક્લીનીકલ સાયકોલોજીસ્ટ મનીષકુમાર મારૂ અને સોશિયલ વર્કર હેતલબેન મોઢા દ્વારા ઓ.પી.ડી. વિભાગમાં જ દર્દીઓને આત્મહત્યા નિવારણ, ટેલી માનસ હેલ્પલાઈન આત્મહત્યા રોકવાના ઉપાયો વિશે ચર્ચા કરવામાં આવી હતી.અને આઈ.ઈ.સી. મટીરીયલ આપવામાં આવ્યુ હતુ.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.