લાડકી દીકરીના જન્મદિવસની ઉજવણીમા પિતાએ હેલ્થ ઈન્સ્યોરન્સની ગિફ્ટ આપી
રાજકોટમા રહેતાં (જસદણના વતની) અને નાના મવા મેઇન રોડ ઉપર ફર્નીચર નો બિઝનેસ કરતાં કેલ્વિન ભાઈ માંગરોલિયા એ પોતાની લાડકી દીકરી હિરના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે ઉજવવાનું નક્કી કર્યું હતું. આથી તેમની દીકરીના જન્મદિવસ નિમિત્તે તેમણે પોતાનાં ફૅમિલી માટે અને સમાજને જાગૃત કરવા હેલ્થ ઇન્સ્યોરન્સ લિધો હતો અને સમાજને વીમાનું મહત્વ સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.