કોળી સમાજ આગેવાન પ્રવીણભાઈ મકવાણાને જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાનો ધોધ વરસી રહ્યો છે - At This Time

કોળી સમાજ આગેવાન પ્રવીણભાઈ મકવાણાને જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાનો ધોધ વરસી રહ્યો છે


(રોહિત ચૌહાણ દ્વારા)
રાજકોટ જિલ્લાના લોઠડા ગામના વતની અને કોળી સમાજના અનમોલ રતન શિવાજી સેના રાજકોટ તાલુકાના ઉપપ્રમુખ પ્રવીણભાઈ મકવાણા નો આજરોજ જન્મદિવસ છે અને આ જન્મદિવસ નિમિત્તે શિવાજી સેનાના ગુજરાતના અધ્યક્ષ શ્રી વિક્રમભાઈ સોરાણી દ્વારા પ્રવીણભાઈ મકવાણાને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ તકે એટ ધીસ ટાઇમ મીડિયા દ્વારા તેમને જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવવામાં આવી હતી. પ્રવીણભાઈ મકવાણાને જન્મદિવસ નિમિત્તે મો. 9925935391 નંબર ઉપર શુભકામનાનો ધોધ વરસી રહ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.