જસદણ વીજ કંપનીના કર્મચારી ચિરાગ જાનીની કામગીરી અંગે સન્માન - At This Time

જસદણ વીજ કંપનીના કર્મચારી ચિરાગ જાનીની કામગીરી અંગે સન્માન


(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
જસદણ પીજીવીસીએલ ના કર્મનિષ્ઠ અને વફાદાર કર્મચારી સી એસ જાની ની કામગીરી વીજ કંપનીએ ધ્યાને લઈ એમનું અભૂતપૂર્વ અને ઐતિહાસિક સન્માન કરવામાં આવ્યું હતું વર્ષોથી વીજ કંપનીમાં ફરજ બજાવતા ચિરાગ જાનીની સખત મહેનતના કારણે પેટા વિભાગિય કચેરી આટકોટમાં વિજ કંપની દ્વારા જે બાકી રહેતી હતી જેની વસુલાતમાં ચિરાગ જાનીએ ચાવીરૂપ ભૂમિકા ભજવી જેનાં કારણે ૨૦૨૩-૨૦૨૪ ના નાણાકીય લક્ષ્યાંકો સિદ્ધ થઈ શકયા આવી ઉમદા કામગીરીની નોંઘ લઈ વીજ કંપનીએ સન્માન કરતાં ચિરાગ જાનીને ઠેર ઠેરથી વિવિદ્ય માધ્યમો પર શુભેચ્છા અને શુભકામના પ્રાપ્ત થઈ રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.