મહીસાગર નદીમાં ભારે માત્રામાં પાણી છોડવાનું હોવાના કારણે નદી બનશે ગાડીતુર..
મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં ભારે પાણીની આવક..
કડાણા ડેમમાં હાલ 1,47,546 ક્યુસેક પાણીની આવક..
ભારે પાણીની આવકને લઈને તંત્ર એલર્ટ..
કડાણા ડેમ નું લેવલ 417 ફૂટ અને 5 ઇંચ ઉપર પહોંચ્યું..
કડાણા ડેમ હાઈ એલર્ટ સ્ટેજ ઉપર પહોંચ્યો..
ભારે પાણીની આવકને લઈને કડાણા ડેમમાંથી રાત્રે 9:00 કલાકે 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે..
મહીસાગર જિલ્લા નદી કાંઠાના 106 ગામના લોકોને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા સૂચના અપાઈ..
ડેમ પ્રશાસન દ્વારા મહીસાગર પંચમહાલ ખેડા આણંદ વડોદરા જિલ્લાના કલેકટરને આ બાબતે પત્ર દ્વારા જાણ કરાઈ..
સંબંધિત અધિકારીઓને પણ તકેદારી રાખવા સૂચના અપાય..
મહીસાગર નદીમાં ભારે માત્રામાં પાણી છોડવાનું હોવાના કારણે નદી બનશે ગાડીતુર..
રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.