વિસાવદર ના કાલસારી ગામે ગૌવચર છૂટું કરાવવા માસરપંચ તેમજ અધિકારીઓ ની મેલી મુરાદકેપછી બન્ને નુ સેટિંગડોટ કોમ - At This Time

વિસાવદર ના કાલસારી ગામે ગૌવચર છૂટું કરાવવા માસરપંચ તેમજ અધિકારીઓ ની મેલી મુરાદકેપછી બન્ને નુ સેટિંગડોટ કોમ


વિસાવદર ના કાલસારી ગામે ગૌવચર છૂટું કરાવવા માસરપંચ તેમજ અધિકારીઓ ની મેલી મુરાદકેપછી બન્ને નુ સેટિંગડોટ કોમ વિસાવદર તાલુકા ના કાલસારીગામેઅંદાજે 3200વિધાજેટલી ગૌવચર જમીન આવેલ હોય તેમાં ભુમાફિયા ઓ દ્વારા ગેરકાયદેસર કબ્જો કરેલ ત્યારે માલધારીઓ દ્વારા સતત 2008થી 16વર્ષ થી ગામનું ગૌવચરછૂટું કરાવવા માટે મહેનત કરતા હોય અનેક વખત સરકારી ઓફિસસામે ઉપવાસ આંદોલન કરેલ ત્યારે 09/08/2023મા જૂનાગઢ કલેકટર દ્વારા ગૌવચર જમીન ની માપણીકરવા માટે ડીએલઆર ને હુકમ કરેલ હોય તેને આજે એકવર્ષ પૂરુંથયું છે છતાં ડીએલઆર ની ગોકળ ગતિથી કામ કરવાને લીધે હજુ ગૌવચર જમીન ની માપણી પુરીથયેલનથી ત્યારે મીડિયા દ્વારા ડીએલઆર ઓફિસે ફોન કરતા અધિકારી દ્વારા મીડિયાને જણાવેલકે કાલસારી ગ્રામપંચાયત દ્વારા અમોનેમાપણી કરવાનીમનાઈ કરેલ જ્યાં માપણી થયેલ છે ત્યાં હદનિશાનડીએલઆર દ્વારા નાખવામાં આવેલ છે તે હદનિશાન ભુમાફિયા દ્વારા હટાવીને ફરીથી ગૌવચર જમીન ઉપર કબ્જો કરેલ છે ત્યારે વિસાવદર પ્રાંતઅધિકારી દ્વારા કાલસારીગામેરૂબરૂ મુલાકાત લઈને તારીખ 10/07/2024ના રોજ એકલેખિતસૂચના આપેલ કે કાલસારી ગૌવચર જમીનઉપર પેસ્કદમી કરનારઆસામી દિવસ 15માપોતાની પેસ્કદમી દૂરકરીને જાણ કરવી અન્યથા લેન્ડગ્રેબીગ કાયદા હેઠળકાર્ય વાહી કરવામાં આવેશે તો પ્રાંતઅધિકારી ની લેખિત સૂચનાનુ પણ સુરસુરિયું થઈગયેલ છે ત્યાં કાલસારી ગામના માલધારી દ્વારા2014મા કાલસારી ગ્રામપંચાયત પાસે આરટીઆઈ હેઠળ માહિતી માંગેલ ત્યારે પંચાયત દ્વારા 2008મા ગૌવચર ઉપર પેસ્કદમી કરનાર 90આસામીઓને ગૌવચર ખાલીકરવામાટે નોટિસ આપેલ છે તેવી માહિતી આપેલ છે તોશુ2008થી માલધારીઓ ગૌવચર છૂટુંકરાવવામાટે સરકારસામે આંદોલન ચલાવી રહેલછે તો સરકારી બાબુઓ અને પદાધિકારીઓગૌવચર માફિયાઓને માત્રનોટિસઆપીને કામગીરીબતાવેછે કે પછીસેટીંગડોટ કોમકરીને માલધારીઓને માત્ર લોલીપોપ આપવામાં આવીરહીછેત્યારેમાલધારીઓ દ્વારાકાલસારીગામનું ગૌવચર જો નજીકનાં સમયછૂટુંકરવામાં નહીંઆવેતોફરીપાછાટુકસમયમા આંદોલનના મંડાણકરવામાં આવશે તેવું જણાવેલ છે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.