સંતરામપુરના ગોઠીબ ગામે આવેલ વડા તળાવ ઓવરફ્લો
સંતરામપુરના ગોઠીબ ગામે આવેલ વડા તળાવ ઓવરફ્લો થવાની વિગત સામે આવતા તંત્ર સાથે શિક્ષણમંત્રી પણ કામે લાગ્યાં..
સંતરામપુર ના ગોઠીબ ગામે વડા તળાવ ઓવરફ્લો થયાં ની વિગત મળતાં ડૉ કુબેર ડિંડોર સ્થળ પર પોહચ્યા..
ગોઠીબ થી ઝાલોદ હાઇવે પાસે આવેલ તળાવ ઓવરફલો થઈ પાણી રોડ પર આવતા કામગીરી હાથ ધરાઈ..
તળાવ માંથી પાણી ઓવરફ્લો થઈ ખેતરો તેમજ ગામમાં ઘૂસે તે પહેલા વહીવટી તંત્ર સાથે શિક્ષણ મંત્રી પણ કામે લાગ્યાં..
તળાવના પાણી રોડ ઉપર આવી જતા વાહન ચાલકોને અડચણરૂપ બનતા તાત્કાલિક નિક બનાવી પાણી ને કેનાલમા વાળવામાં આવ્યુ..
શિક્ષણ મંત્રી ડો કુબેર ડીંડોર ઘટનાની ગંભીરતા જોઈ સ્થળ પર પહોંચી જેસીબી દ્વારા પાણી ને કેનાલ મા લઈ જવાયું..
તાત્કાલિક જે.સી.બી દ્વારા પાળ કરી પાણીને રોડ પર જતું અટકાવવામાં અને વાહન વ્યવહાર ચાલું કરાયો..
ડૉ કુબેર ડીંડોર એ નાની સિંચાઈના અધિકારીઓ તેમજ વહીવટી તંત્ર સાથે વાત કરી પાણી નો યોગ્ય નિકાલ કરી રોડ ખુલ્લો કરાયો..ગોઠીબ ગામના ગ્રામજનો સહિત સમર્થકો પણ મંત્રી કુબેર ડીંડોર સાથે કામે લાગ્યા..
ડૉ કુબેર ડીંડોર એ નાની સિંચાઈના અધિકારીઓ ને તળાવ ના યોગ્ય સમારકામ માટેની પણ સૂચના આપી..
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.