ભારતીય કિસાન સંઘ વડાલી તાલુકા દ્વારા બલરામ જયંતિ ની ઉજવણી કરાઈ - At This Time

ભારતીય કિસાન સંઘ વડાલી તાલુકા દ્વારા બલરામ જયંતિ ની ઉજવણી કરાઈ


ભારતીય કિસાનસંઘ વડાલી તાલુકા દ્વારા બલરામ જયંતિ ની ઉજવણી કરાઈ

ભારતીય કિસાન સંઘ વડાલી તાલુકા મા આજ રોજ બલરામ જ્યંન્તિ કિસાનોના ઈસ્ટ દેવતા .કે જેમણે કિસાનો ને ખેતી કરવાનુ માગૅદશૅન આપેલ હોવાથી A.p.m.c મા ગાયત્રી યજ્ઞ કરવામા આવ્યો મા આવ્યો જે ગાયત્રી પરિવાર ના યજ્ઞ મા આચાયૅ તરીકે હાથરવા નિવાસી અમીચંભાઈ પટેલ,તથા મણીભાઈ પટેલ થકી યજ્ઞ નુ કામ કરવામા આવ્યુ .જે યજ્ઞ ના યજમાન મા ચિમનભાઈ પટલ મંત્રિ તથા તેમના ધમૅ પન્તી થકિ પૂજન વિધી કરવામા આવ્યુ ભારતીય કિસાનસંઘ ના કાયૅકતૉ પ્રમુખ માધાભાઈ પટેલ કોષાધ્યક્ષ અશોકભાઈ પટેલ,સહ મત્રી ઈશ્ચરભાઈ પટેલ,જીલ્લા પૂવૅ પ્રચાર પ્રમુખ મગનભાઈ પટેલ ,મંડલ પ્રમુખ પ્રવિણભાઈ પટેલ, વિનુભાઈ પટેલ,A p m.c સ્ટાફ સહીત કિસાન સંઘ ના કાયૅકતૉ ઓની હાજરી મા યજ્ઞ નુ પૂજન આહુતી અપાઈ

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા


9998340891
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.