ભચાઉ ના સામખિયાળી પી.એચ.સી ના સબ સેન્ટર સામખિયાળી ૨ નાવિસ્તાર માં પોષણ માસ ની ઊજવણી તેમજ T3 કૅમ્પ નું આયોજન કરવા માં આવ્યું. - At This Time

ભચાઉ ના સામખિયાળી પી.એચ.સી ના સબ સેન્ટર સામખિયાળી ૨ નાવિસ્તાર માં પોષણ માસ ની ઊજવણી તેમજ T3 કૅમ્પ નું આયોજન કરવા માં આવ્યું.


આજ રોજ ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર ડો. નારાયણ સિંગ સર તેમજ પી.એચ.સી મેડિકલ ઓફીસર હીરેન પડવી ના માર્ગદર્શન હેઠળ આર.કે.એસ.કે પ્રોગ્રામ અંતર્ગત એડ઼ોલેશન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે તેમજ T3 કૅમ્પ નું આયોજન ભચાઉ ના સામખિયાળી પી.એચ.સી ના સબ સેન્ટર સામખિયાળી ૨ વિસ્તાર ના આંગણવાડી 2 માં કરવા માં આવ્યું.
જેમાં સામખિયાળી પી.એચ.સી ના મેડીકલ ઓફિસર હિરેન પડવી, આંગણવાડી સુપરવાઈઝર લક્ષ્મીબેન, એડ઼ોલેશન્ટ હેલ્થ કાઉન્સેલર કિરણભાઈ પાતર, સમખીયારી 2 CHO પાયલ બેન ,સામખિયાળી ગામની સેજાના બધા આંગણવાડી વર્કર ,આંગણવાડી હેલ્પર , આશાબેનો તેમજ કિશોરી ઓ હાજર રહી હતી.
જેમાં કેવો ખોરાક ખાવો જોઈએ, ખોરાક ના છ ઘટકો વિષે તેમજ આઈ.એફ.એ ગોળી તેમજ પૂર્ણા શકિત પેકેટ વિષે વિસ્તૃત માં માહિતી આપી હતી.
જેમા વાનગી નું નિદર્શન રાખવા મા આવ્યું હતુ.
જેમાં દરેક કિશોરી ના એચ.બી ચેક કરવા માં આવ્યું હતું. વજન,ઊંચાઈ તેમજ બી.એમ.આઈ પણ કરવામા આવ્યુ હતુ. તેમજ તેમને સેનીતરી પેડ આપવામા આવ્યા.
જે કિશોરી ના એચ.બી ઓછું હતું તેમનું કાઉન્સેલિંગ કરવા માં આવ્યું હતું.


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.