**સંજેલી તા- ગોવિંદા તળાઈ ગામે બાળકોને કાદવ કિચડ વાળા રસ્તે સ્કૂલે અભ્યાસ જવા મજબુર ***અલ્પેશભાઈ કટારા - At This Time

**સંજેલી તા- ગોવિંદા તળાઈ ગામે બાળકોને કાદવ કિચડ વાળા રસ્તે સ્કૂલે અભ્યાસ જવા મજબુર ***અલ્પેશભાઈ કટારા


સંજેલી તાલુકામા ગોવિંદા તળાઈ ગામમાં ચારેલ ફળિયામાં આવેલ શાળામા ધોરણ ૧ થી ૮ સુધી અભ્યાસે વિધાર્થીઓ કાદવ કીચડ વાળા રસ્તેથી નિશાળે જવામા મજબુર છે,ત્યારે હાલ દરેક ગામે આર,સી,સી રોડ બનેલા જોવા મળે છે ત્યારે ગોવિંદા તળાઈ ગામે ચારેલ ફળિયામાં આવેલ નિશાળના બાળકો કાદવમાં થઈને નિશાળે જવા મજબુર તો બીજી તરફ રહીશો પણ આ રસ્તાનો ઉપયોગ કરતા આવે તો અકસ્માતની ભિતી પણ સેવાઈ રહી છે..
ત્યારે ગંદકીમાથી પસાર થઈ શિક્ષણ મેળવવા મજબુર બન્યા છે,ત્યારે સ્કુલ તરફ જવાનો રસ્તો કયાર સુધી બનશે..? તે જોવાનુ રહયુ


8238841590
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image