એક ઈસમ પાસેથી વેચાણ અર્થે દેશી દારૂ મળી આવતા જસદણ પોલીસે ઇસમની અટકાયત કરી - At This Time

એક ઈસમ પાસેથી વેચાણ અર્થે દેશી દારૂ મળી આવતા જસદણ પોલીસે ઇસમની અટકાયત કરી


શીવરાજપુર થી કાળાસર જવાના જુના રસ્તે જાદવભાઈ ટપુભાઈ વાસાણી નામના ઈસમ પાસેથી વેચાણ અર્થે દેશી દારૂ મળી આવ્યું અને ઇસમે કલમ 65(AA) મુજબનો ગૂન્હો કરેલો હોય જેથી જસદણ પોલીસે ઇસમની અટકાયત કરી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.