ભારતી આશ્રમના વિવાદને લઇને સમસ્ત કોળી સમાજ ગારીયાધાર દ્વારા પોલીસ સ્ટેશન રજુઆત કરાઇ - At This Time

ભારતી આશ્રમના વિવાદને લઇને સમસ્ત કોળી સમાજ ગારીયાધાર દ્વારા પોલીસ સ્ટેશન રજુઆત કરાઇ


ભારતી આશ્રમ સરખેજ વિવાદને લઇને સમસ્ત કોળી સમાજ ગારીયાધાર દ્વારા પોલીસ સ્ટેશન રજુઆત કરાઇ

ગારીયાધાર કોળી સમાજ દ્વારા કીર્તિ પટેલ અને રામદાન ગઢવી વિરુદ્ધ ગારીયાધાર પોલીસ સ્ટેશન કચેરી ખાતે આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી

ઋષિ ભારતી બાપુ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવા બદલ અને કોળી સમાજને અપમાનિત કરવા બદલ કિર્તી પટેલ અને રામદાન ગઢવી ઉપર સખ્ત કાર્યવાહી કરવાની ઉગ્ર રજૂઆત કરવામાં આવી

ગારીયાધાર સમસ્ત કોળી સમાજ દ્વારા કીર્તિ પટેલ અને રામદાન ગઢવી વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું

રીપોટર- અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર

99 781 28 943


9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.