જસદણની વિવિધ જગ્યાઓની મુલાકાત કરી સંબંધિત અધિકારીઓને યોગ્ય દિશા નિર્દેશ કરતા કુવરજી બાવળીયા - At This Time

જસદણની વિવિધ જગ્યાઓની મુલાકાત કરી સંબંધિત અધિકારીઓને યોગ્ય દિશા નિર્દેશ કરતા કુવરજી બાવળીયા


કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જસદણ ખાતે આવેલ સરકારી જીમ, મોડેલ સ્કૂલ, સરકારી પુસ્તકાલય તેમજ નિર્માણાધીન કામોની મુલાકાત લઈ, સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી દિશા નિર્દેશ કર્યા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.