૧૨૫૦ જેટલી વ્યક્તિ માં અંગદાન નું પ્રત્યાર્પણ કરાવનાર ડોનેટ લાઈટ ના મોભી નિલેશ માંડવાવાલા ની મુલાકાતે ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી - At This Time

૧૨૫૦ જેટલી વ્યક્તિ માં અંગદાન નું પ્રત્યાર્પણ કરાવનાર ડોનેટ લાઈટ ના મોભી નિલેશ માંડવાવાલા ની મુલાકાતે ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી


૧૨૫૦ જેટલી વ્યક્તિ માં અંગદાન નું પ્રત્યાર્પણ કરાવનાર

ડોનેટ લાઈટ ના મોભી નિલેશ માંડવાવાલા ની મુલાકાતે ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી

સુરત ડોનેટ લાઈટ ની મુલાકાતે ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી પધાર્યા ડોનેટ લાઈફ ના સ્થાપક નિલેશ માંડવાવાલા ની પ્રવૃત્તિ થી ખૂબ પ્રભાવિત થઈ આશિષ પાઠવ્યા ૧૨૫૦ જેટલા અંગ પ્રત્યાર્પણ કરાવી માનવ જિંદગી બચાવવા નું કપરું કામ કરનાર નિલેશ માંડવાવાલા સ્થાપિત ડોનેટ લાઈફે અનેક ની લાઈફ ફૂલ ગુલાબી બનાવી છે જીવન જીવવા ની જંખના દરેક જીવ ને હોય છે પણ પરંપરા અને માન્યતા બાજુ એ રાખી બ્રેઇન ડેડ વ્યક્તિ ઓના અંગો નું સમયોચિત અંગદાન કરનાર વ્યક્તિ જીવન પર્યન્ત પણ જીવંત રહે છે ઓર્ગન ડોનેટ માટે જોઈ એ તેવી જાગૃતિ ઓ નથી આ માટે સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક શેક્ષણિક સંસ્થા ઓ એ આગળ આવવાની જરૂર રૂઢી પરંપરા માન્યતા ઓ એટલી બધી જટિલ છે કે સંપૂર્ણ બ્રેઇન ડેડ વ્યક્તિ ના અંગ ઉપાઅંગ નું સમયોચિત અંગ દાન થતું નથી મેડિકલ સાયન્સ ક્ષેત્રે અકલ્પનિય ક્રાંતિ આવી છે જીવવા ની જીજીવિષા ભારે પીડા ભોગવતા એવા દર્દી ઓને મેં જોયા છે આવી અનેક હદયસ્પર્શી વાતો સાથે નિલેશ માંડવા વાલા સ્થાપિત ડોનેટ લાઈફ સંસ્થા એ અત્યાર સુધી માં ૧૨૫૦ જેટલા અંગદાન નું પ્રત્યાર્પણ નું કપરું કાર્ય કર્યું છે કોઈ ની કિડની કોઈ ના માં તો કોઈ નું હદય કોઈના માં ધબકી રહ્યું છે ડોનેટ લાઈફ ની મુલાકાતે પધારેલ ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી દેવચંદભાઈ નાવડીયા આશીર્વાદ માનવ મંદિર ના જેરામ ભગત સહિત ના મહાનુભવો એ ડોનેટ લાઈફ ના સ્થાપક નિલેશ માંડવા વાલા ની મુલાકાત લીધી હતી

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.