કચ્છના નખત્રાણાના રવાપર ગામમાં ૨૧મો ત્રી દિવસીય ગણેશ મહોત્સવ નું કાર્યક્રમ યોજવામાં આવ્યો
કચ્છના નખત્રાણાના રવાપર ગામમાં ૨૧મો ત્રી દિવસીય ગણેશ મહોત્સવ નું પ્રારંભ કરવામાં આવ્યો તા. ૦૭/૦૯/૨૪ ના શનિવારે શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રવાપર ગામના યુવાનો બહોળી સંખ્યામા ગણપતિ બાપા મોરીયાના નાદ સાથે જોડાયા હતા ત્યાર બાદ ડી. જે. સાથે બહેનો અને ભાઈઓ તથા નાના બાળકો પણ રાશ ગરબા માં જોડાઇ ને આનંદ લીધો હતો પ્રથમ દિવસે ગણપતિ બાપાના મંદિરે ગામના સરપંચશ્રી પરેશભાઈ વિશનજીભાઈ રૂપારેલ ના હસ્તે પૂજન અને આરતી કરવામા આવી અને ત્યાર બાદ મૂર્તિના દાતા તરીકે લાલજીભાઈ સુરજીભાઈ બારમેડા ના નિવાસ સ્થાનથી બસ સ્ટેન્ડ અને શિવ મંદિર ચોક સુધી શોભાયાત્રા નું સરસ મજાનું આયોજન કરવામા આવ્યું હતું ત્યાર બાદ પ્રસાદ આપી ને શોભાયાત્રા પૂર્ણ કરવામા આવી હતી એવું રવાપરના જીગર સોની (રવાપર) દ્વારા જણાવાયું હતું
7990705741
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.