પોરબંદરના પુર્વ સાંસદના જન્મદિવસની સેવાકાર્યો દ્વારા થઈ ઉજવણી - At This Time

પોરબંદરના પુર્વ સાંસદના જન્મદિવસની સેવાકાર્યો દ્વારા થઈ ઉજવણી


સેવા એ જ પરમ ધર્મ માનનાર સેવાભાવિ પોરબંદરના પુર્વ સાંસદ રમેશભાઈ ધડુકના જન્મદિનની મહિલા અગ્રણી નિમિષાબેન જોશી દ્વારા અનેકવિધ સેવાકાર્યો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ગૌધનનેરોટલી,પક્ષીઓને ચણ, જરૂરીયાતમંદ પરિવારોને રાશનકિટ, બાળકોને નાસ્તો તેમજ ચકલીના માળા તેમજ રમેશભાઈ ધડુકના દીર્ઘઆયુષ્ય માટે દીપઆરતી કરવામાં આવી હતી.આ સેવાકાર્યમાં કીર્તિબેન પુરોહિતનો સહકાર મળ્યો હતો.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.