મોડાસાના તાલુકા ના વાટડા ગામે સરવણી સભા માં સમાજ ના કુરિવાજોની ચર્ચા કરવામાં આવી. - At This Time

મોડાસાના તાલુકા ના વાટડા ગામે સરવણી સભા માં સમાજ ના કુરિવાજોની ચર્ચા કરવામાં આવી.


મોડાસાના તાલુકા ના વાટડા ગામે સરવણી સભા માં સમાજ કુરિવાજોની ચર્ચા કરવામાં આવી.
મોડાસા તાલુકાના વાંટડા ગામે ઠાકોર સમાજના યુવાન અને સામાજિક કાર્યકર ,આગેવાન વિક્રમસિંહ મકવાણા ના પિતા સ્વર્ગસ્થ બેચરસિંહ મકવાણા ની તેરમા ની મરણ તિથિ *સરવણી* ક્રિયા માં આજરોજ મોડાસા તાલુકા ઠાકોર સમાજના આગેવાનો હિંમતસિંહ પરમાર, મનુરામ મહારાજ ,જગતસિંહ ભીલ કુવા ,રામસિંહ રસુલપુર ઠાકોર સેનાપ્રમુખ સંજયસિંહ ,વિરેન્દ્રસિંહ, વિજય સિંહ, શામળ સિંહ ચારણવાડા dr. દિગ્વવિજય સિંહ બોડી, પ્રવીણ સિહ ભચડિયા, જયંતી સિંહ , વિક્રમસિંહ પાલનપુર, મોડાસા તાલુકા કોગ્રેસ પ્રમુખ વદન સિંહ મકવાણા, તથા વોંટડા ગામના તમામ આગેવાનો તથા સમસ્ત મોડાસા તાલુકા ઠાકોર સમાજના સામાજિક આગેવાનો આ સરવાણી માં હાજર રહ્યા હતા. મનુરાંમ મહારાજે મરણ જનાર બેચરજી ના સર્વ પરિવારને સાત્વના આપી હતી .અને સર્વ બંધુઓને મૌન પાડી તેમના આત્માને મોક્ષ મળે તે બાબતે ભગવાન ને પ્રાથના કરી હતી. તેમ જ આ પ્રસંગે હિંમતસિંહ પરમાર દ્વારા સામાજિક મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી આ સરવણીમાં સર્વ ઠાકોર સમાજના ઘણા સગા સંબંધીઓ આગેવાનો મિત્ર વર્તુળ હાજર રહ્યા હતા.
તેમજ ઠાકોર સમાજ ના સામાજિક કાર્યકર, aectivisht ,પત્રકાર જવાન સિંહ ઠાકોર હજાર રહ્યા હતા.
જવાન સિંહ ઠાકોર અરવલ્લી
મો.9638500650


9638500650
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image