ગુંથલીમા Adolescent Friendly Health Club ની કિશોરીઓ સાથે હેલ્થ વિષયે ચર્ચા કરાઇ*
આજ રોજ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.દીપક વાટલિયા અને પ્રા.આ. કેન્દ્ર ગુંથલી -મેડિકલ ઓફિસર ડો.જીલ પટેલના સચોટ માર્ગદર્શન હેઠળ Adolescent Friendly Health Club ની ગામના કિશોર કિશોરીને બોલાવી ઉજવણી કરવામાં આવી.
કિશોરાવસ્થાના ફેરફારો, સ્વચ્છતા, રોડ ટ્રાફિક અકસ્માત, શાળા છોડી દેવી, નાની ઉંમરે લગ્ન, યુવાની અને હિંસા, કિશોર કિશોરીઓને પોષણયુક્ત આહાર, ક.લોહતત્વ યુક્ત ખોરાક, હિમોગ્લોબિનની તપાસ, વ્યસન મુક્તિ, જેવા વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી, અને કીટ પણ આપવામાં આવી જેમાં ટિફિન બોક્સ, સ્ટીલ બોટલ, બેગ, ટી શર્ટ અને કેપ નું વિતરણ કરવામાં આવ્યું. MPHS સુપરવાઈઝર MPHW ગુંથલી, MPHW રૈયોલી તેમજ આશાબેન, પિયર એજ્યુકેટર હાજર રહ્યા હતા.
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.