ભાવનગર ડીસ્ટ્રીક બેંકના ચેરમેન તરીકે રસિક ભીંગરાડીયા ની બિન હરીફ નિયુક્તિ
ભાવનગર જિલ્લા સહકારી ક્ષેત્રની બી.ડી.સી.બેંકના બિન હરીફ ચેરમેન તરીકે રસિકભાઈ ભીંગરાડીયા ની નિમણુક
ભાવનગર ડીસ્ટ્રીક બેંક દ્વારા ખેડૂતો માટે સરળતા અને ફાયદાકારી નિર્ણયો લેવામાં આવે અને BDC બેંક સાથે સેવાની ભાવના થી કામ કરતી તમામ સહકારી સંસ્થાઓ અને ખેડૂતોનો વિશ્વાસ મેળવવો અને સહકારી ક્ષેત્રમાં ખુબજ આગળ વધો તેવી શુભેચ્છાઓ પાઠવી હતી
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા
+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે
