સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ, દલજીતનગર સોસાયટી, ઇડર. કાર્યક્રમ યોજાયો હતો જેમાં
આજે તા. ૦૬/૦૯/૨૦૨૪ નાં શુક્રવારે ભારત વિકાસ પરિષદ ઈડર શાખા દ્વારા રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધા નું સ્વામી વિવેકાનંદ ટાઉન ઈડર ખાતે યોજવામાં આવ્યું. આ સ્પર્ધા શાખા માટે પ્રમુખશ્રી ડૉ .ગુણવંતભાઈ જોશી મંત્રી શ્રી ડૉ. જીતેશભાઈ દોશી, ઉપપ્રમુખ શૈલેન્દ્રસિંહ રાઠોડ, સહમંત્રી પ્રફુલભાઈ સુથાર અને સુભાષભાઈ પટેલ, ખજાનચી અશોકભાઈ સોની, હરિશ કુમાવત, મેહુલભાઈ શાહ ,નીલભાઈ રામી, કિશનભાઇ સોની, નરસિંહભાઈ પટેલ અજયભાઈ ગાંધી, રવિભાઈ દોશી, પ્રો. જે.બી. દવે સાહેબ ઉપેન્દ્રભાઈ ત્રિવેદી, વિભાગીય શાખા વિસ્તારક શ્રી નિકેશભાઈ સંખેસરા કિરણભાઈ પરમાર કેતનભાઇ પટેલ લલીતભાઈ સોની, લલીતભાઈ ચૌધરી, ડૉ. કમલભાઈ મિસ્ત્રી વૈભવ શાહ અમિતભાઈ તંવર, ભંવરલાલ સોની પ્રકાશભાઈ પરમાર, લતાબેન રાવ, તેજલ બેન પટેલ , વીણાબેન ગઢવી, મુખ્ય દાતા, ભોજન ના દાતા શ્રી વિપુલભાઈ લોનવાલા, તથા અન્ય દાતાશ્રીઓ સાથીયા વિલા ના ધર્મેન્દ્રભાઈ પટેલ, હરેશભાઈ પટેલ, ચિરાગભાઈ ગાંધી, ભૌમિકભાઈ સોની, જયદીપસિંહ વાઘેલા તથા મહેમાન શ્રી જયસિંહ ભાઈ તંવર જે. ટી. ચૌહાણ સાહેબ, પિયુષભાઈ દવે, નિમેષભાઈ પટેલ, વિષ્ણુભાઈ વૈધ અને મીનલબેન પ્રજાપતિ હાજર રહ્યા હતા. આ સ્પર્ધામાં 29 સ્કૂલે ની ટીમે ભાગ લીધો જેમાં ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો હતો જેમાં અ વિભાગ બ વિભાગ અને સંસ્કૃત વિભાગ રાખવામાં આવેલ હતો. અ વિભાગમાં ૧ નંબર તક્ષશીલા ઇંગ્લિશ સ્કૂલ ૨ નંબર જે. એમ. પટેલ સ્કૂલ ઉમેદગઢ અને ૩ નંબર યુનિક સ્કૂલ ઈડર નો આવ્યો હતો બ વિભાગમાંથી ૧ નંબર યુનિક સ્કૂલ, ૨ નંબર એમ.બી.કે. પટેલ ભાણપુર સ્કૂલ ૩ નંબર જી.એસ. પટેલ હાઇસ્કુલ જલોદરા અને સંસ્કૃતિ વિભાગમાં ૧ નંબર કે.એમ. પટેલ વિદ્યામંદિર ઈડર ૨ નંબર DGES સ્કુલ ઈડર ૩ નંબર શ્રી એન.જી. જરીવાલા હાઈસ્કૂલ નેત્રામલી નો નંબર આવ્યો હતો. કાર્યક્રમના અંતે ૪૦૦ જેટલા બાળકો, મહેમાન શ્રી ઓ તથા સભ્ય શ્રી ઓ એ ભોજન લઈ છૂટા પડ્યા હતા.
*પ્રમુખશ્રી -*
*ડો. ગુણવંતભાઈ જોશી*
*મંત્રીશ્રી*
*ડૉ જીતેશભાઇ દોશી*
✒️
રિપોર્ટર હસન અલી સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.