વડાલી શહેર અને તાલુકાના યુવાનો માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે સરકારી પુસ્તકાલયની માગણી કરાઈ - At This Time

વડાલી શહેર અને તાલુકાના યુવાનો માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે સરકારી પુસ્તકાલયની માગણી કરાઈ


વડાલી શહેર અને તાલુકાના યુવાનો માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે સરકારી પુસ્તકાલયની માગણી માટે માનનીય ધારાસભ્યશ્રી રમણલાલ વોરા સાહેબને રજુઆત કરતા સાહેબશ્રીએ તાત્કાલિક માનનીય મંત્રીશ્રી મુલુભાઈ બેરા સાહેબશ્રી ને ભલામણ પત્ર લખી સરકારી પુસ્તકાલય વડાલી ખાતે શરૂઆત થાય તે માટે શ્રી વડાલી કેળવણી મંડળ, વડાલીના પ્રમુખશ્રી તખતસિંહ હડીયોલ, મંત્રી શ્રી અમૃતભાઈ દેસાઈ ખૂબ પ્રયત્નશીલ રહી વડાલીના નવયુવાનોને આ સરકારી લાયબ્રેરી નો લાભ મળે તેવી રજુઆત કરી સાથે વડાલી આર્ટ્સ કોલેજના આચાર્ય શ્રી નરેશભાઈ પટેલ, પૂર્વ આચાર્યશ્રી પ્રવિણસિંહ સિસોદિયા, શેઠ સી.જે હાઈસ્કૂલના આચાર્ય હરેન્દ્રસિંહ ચંપાવત, પી. કે ગર્લ્સ હાઇસ્કુલ ના આચાર્યાશ્રી દક્ષાબેન પટેલ પણ પંથકના વિદ્યાર્થીઓને આનો લાભ મળે તેવી રજુઆતમાં સાથે જોડાયા હતા.

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

મો ન 9998340891


9998340891
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.