વિજાપુર ના કોલવડા કુકરવાડા આનંદપુરા ટીટોદણ સહિત તળાવો ઓવરફલો ગામડાઓમાં પાણી ભરાયાં
મહેસાણા જિલ્લામાં આવેલું વિજાપુર તાલુકામાં જય બંબાકાર વરસાદ છ ઈંચ જેટલો વરસ્યો હતો જેના કારણે કોલવડા આનંદપુરા કુકરવાડા સહિતના ગામડાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા દરેક ગામમાં પાણી ભરાઈ જવાથી વિજાપુરના ધારાસભ્ય ડો સી જે ચાવડા સાહેબ પણ અસર ગામ ના વિસ્તારોમાં પહોંચી ને કામગીરી હાથ ધરવામાં આવી હતી વધારે કોલવડા અડધું ગામ ડૂબી જવાને કારણે હાલમાં ગામમાં વરચે કમર સુધી પાણી હોવાથી લોકોને બહાર નીકળવું મુશ્કેલ પડે છે
રિપોર્ટ મુકેશ પ્રજાપતિ
વિજાપુર
9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.