ખરોડ શ્રી એ બી પટેલ સર્વોદય વિદ્યાલય મંદિર ખાતે શિક્ષક દિન નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી - At This Time

ખરોડ શ્રી એ બી પટેલ સર્વોદય વિદ્યાલય મંદિર ખાતે શિક્ષક દિન નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી


આજરોજ શિક્ષક દિન ના શુભ પ્રસંગે
વિજાપુર તાલુકાની ખરોડ હાઇસ્કૂલ વિભાગ ખાતે ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ ની જન્મજયંતી નિમિત્તે સ્વયં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી. તમામ વિદ્યાર્થીઓએ આજે એક દિવસ માટે સુંદર શિક્ષકની ભૂમિકા ભજવી અને ઉત્સાહભેર આ ઉજવણીમાં ભાગીદાર બન્યા આજના દિવસ માટે શાળાના પ્રિન્સિપાલ તરીકે ઠાકોર અવનીબેન અને વોઈસ પ્રિન્સિપાલ તરીકે પટેલ અશવીબેન રાજુભાઇ દ્વારા આજના તમામ શિક્ષકોની ભૂમિકા બજાવનાર શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.

રિપોર્ટર મુકેશ પ્રજાપતિ 9998240170
વિજાપુર


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.