ભેસાણ તાલુકો અને ભેસાણ ગ્રામપંચાયત ધણીધોરી વગરનું રોડ રસ્તા પાણી ના પ્રશ્નને લઈને પ્રજા ત્રાહિમામ - At This Time

ભેસાણ તાલુકો અને ભેસાણ ગ્રામપંચાયત ધણીધોરી વગરનું રોડ રસ્તા પાણી ના પ્રશ્નને લઈને પ્રજા ત્રાહિમામ


ભેંસાણ તાલુકો અને ભેંસાણ ગ્રામ પંચાયતધણી ધોરી વગર નું રોડ રસ્તા અને પાણી ના પ્રશ્નો ને લઇ પ્રજા ત્રાહિમામ ભેંસાણ તાલુકો અને ભેંસાણ ગ્રામ પંચાયત ધણી ધોરી વગર ની કારણ કે ભેંસાણ મા નથી ધારાસભ્ય નથી સરપંચ કે નથી તાલુકા વિકાસ અધીકારી જે છે તે ચાર્જ માં છે અને ખાસ તલાટી મત્રી એને વહીવટદાર જે હજી નિમણુક થઇ છે તે પણ બંને હાલ વિસાવદર પ્રાંત કચેરી ખાતે ટ્રેનિંગ માં છે લોકો કામ કાજ ને લઇ ભારે મુશ્કેલી નો સામનો કરી રહ્યા છે કે નથી કોઈ વિકાસ ના કામો થતા જેમાં ખાસ ગામ ના લોકો દ્વારા રજૂઆતો કરવા મા આવીછે જેમાં હાલ ભેંસાણ ગામના લોકો એક મહિના થી પાણી ની પા હેઇપ તૂટી ગઈ છે અને જે પાણી ની લાઈન તુટી પણ તૂટી ગઈ છે જે એક ગામ ના હરીપરા થી આંબાવાડી ને લગતી પાણી ની નાઈનો છે જે તિયા થી એક મોટા પુલ ની કામ ચાલે છે જે ગોકળ ગતિએ ચાલે છે જેને દસ મહિના થયા પણ પુલ નું કામ પૂરું નથી થતું જેમાં પણ મોટી ગેરરીતિ નો આક્ષેપ ગામ લોકો કરી રહ્યા છે જે પુલ નું કામ પિસ્તાલીસ લાખ ના ખર્ચે બનીરહ્યું છે અને ગામ મા વવપાણી ની ઉચી ટાંકી નુ કામ પૂર્ણ થય ગયું છે જેને દસ મહિના જેવો સમય થયો જે હજી સુધી ચાલુ નથી થયું તેમજ રોડ રસ્તા મા ખાડા જેવા અનેક પ્રશ્નો છે આવા રોડ રસ્તા તેમજ પાણી જેવા પ્રશ્નો નુ વહેલી તકે નિવારણ આવે તેવું ભેંસાણ ના લોકો ઇચ્છી રહ્યા છે અને સરકારી જગ્યા ઓ વહેલી તકે ભરાય તેવું લોકો મીડિયા મારફત કલેટરશ્રી અને ડી. ડી. ઓ. શ્રી ને જણાવી રહ્યા છે કે અને તંત્ર પાસે ભેંસાણ ના લોકો હયા વરાળ ઠલવી રહ્યા છે અને આવા કામો મા થતાં મોટા ભસ્ટચાર અટકાવે તેવું લોકો ઇચ્છી રહ્યા છે
રિપોર્ટ... કાસમ હોથી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.