એશિયાની મોટી હોસ્પિટલોમાં સ્થાન પામેલી હોસ્પિટલ જ બીમારીનું ઘર બની…. - At This Time

એશિયાની મોટી હોસ્પિટલોમાં સ્થાન પામેલી હોસ્પિટલ જ બીમારીનું ઘર બની….


એશિયાની મોટી હોસ્પિટલોમાં સ્થાન પામેલી હોસ્પિટલ જ બીમારીનું ઘર બની….
સિવિલની OPDના સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક મહિનામાં ડેન્ગ્યૂના 247 કેસ નોંધાયા અહીં આવનાર દર્દી ડેન્ગ્યુ, મલેરિયા અને અન્ય મચ્છરજન્ય રોગચાળાનો ભોગ બની શકે છે. સિવિલ હોસ્પિટલની OPDમાં આવેલા X-RAY વિભાગની બાજુમાં જ બેઝમેન્ટમાં વરસાદી અને ગંદા પાણી કેટલાય સમયથી ભરાયેલા છે. આ પાણીથી સિવિલ હોસ્પિટલ અજાણ છે કે, આંખ આડા કાન કરી રહી છે તે સવાલ છે. કારણ કે, વરસાદી પાણીનો નિકાલ ન થતાં મચ્છરનો ઉપદ્રવ પણ વધ્યો છે. સિવિલ હોસ્પિટલની જ બેદરકારીને કારણે સારવાર લેવા આવેલા દર્દીઓ અન્ય બીમારી લઈને ઘરે જાય તો નવાઈ નહીં….. ન્યુઝ દિનેશ સોલંકી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.