ફતેપુરા 129 મતવિસ્તાર ના કોકસા ગ્રામ પંચાયત માં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માં ભષ્ટ્રાચાર ની વરસા દે પોલ ખોલી - At This Time

ફતેપુરા 129 મતવિસ્તાર ના કોકસા ગ્રામ પંચાયત માં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માં ભષ્ટ્રાચાર ની વરસા દે પોલ ખોલી


દાહોદ. 129 મતવિસ્તાર ફતેપુરા અને ઝાલોદ તાલુકામાં આવેલ. કોકસા ગ્રામ પંચાયત નાં.બોરપાણી. ડામર. રસ્તા થી. કોકસા. ગ્રામ પંચાયત સુધીનો. નવીન. ડામર. રસ્તા. માં. 8500000. લાખની. ગ્રાન્ટ. મુખ્યમંત્રી ગ્રામ સડક. યોજના માં. ટેન્ડર. પાડી. લુણાવાડા ની. સમર્પણ. એજન્સી.ને ટેન્ડર લાગેલ. તે. કામ. પેટા કોન્ટ્રાકટર તરીકે. સુખસર ગામના.આશીત કુમાર ભગવાનભાઈ પંચાલ ઉર્ફે લાલાભાઈ પંચાલ ને. અનુભવ વગર. હલકામા હલકી. કોલેટી. વાપરી. ભષ્ટ્રાચાર. આચરેલ છે તો. ઝીણવટભરી તપાસ હાથ ધરી. કોકસા ગ્રામ પંચાયત ની ગરીબ. ભોળી પ્રજા ને. ન્યાય. અપાવવા. જેતે. જવાબદાર અધિકારીઓ શ્રી ઓને. તપાસ કરવા. લોક માગ ઉઠવા પામી છે સંજેલી રીપોટર અલ્પેશભાઈ કટારા


8238841590
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.