છેડતીના આરોપીઓને ઝડપી પાડતી બાલાસિનોર ટાઉન પોલીસ
બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન ના એ.પાટ ગુ.ર.ન.૧૧૧૮૭૦૦૨૨૪૦૩૫૭/૨૦૨૪ બી.એન.એસ એક્ટ કલમ ૭૮,૭૯,૩૫૨,૫૪ મુજબના કામ ફરીયાદી બહેન તથા તેઓના સગા ગઇ તા.૦૨/૦૯/૨૦૨૪ ના રોજ રાત્રીના કલાક ૦૯/૩૦ વાગ્યાના અરસામા બાલાસસનોર બસસ્ટેશનના ગેટ પાસેઓટો રીક્ષાની રાહ જોઇ રહેલ તેદરમ્યાન આરોપીઓ (૧) નયનભાઇ વિનોદભાઇ કટારીયા (૨) હિતેષભાઇ હીરાભાઇ ચૌહાણ બન્ને રહે.બાલાસસનોર રોહિતવાસ તા.બાલાસસનોર જી.મહીસાગર નાઓએ ફરીયાદીબેન ની લાજ લૂંટવાના ઇરાદા થીઅપશબ્દો ઉચ્ચારી ફરીયાદી બહેનનો પીછો કરી ફરીયાદીબેનના પીતા ને ગમે તેમ જ ગાળો બોલી ગન્હો કરેલ હોય જે મતલબની ફરીયાદ અત્રેના પોલીસ સ્ટેશનમા નોધાવતા આ કામના આરોપીઓની શોધખોળ કરી ઝડપી પાડી ગુન્હાના કામે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ અને ગુન્હેગારો ને જેલ ના સડ્યા પાછળ ધકેલી દીધા હતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.