જસદણ તાલુકાના બાખલવડ ગામે જાહેરમાં જુગાર રમતા 5 ઇસમોની જસદણ પોલીસે અટકાયત કરી - At This Time

જસદણ તાલુકાના બાખલવડ ગામે જાહેરમાં જુગાર રમતા 5 ઇસમોની જસદણ પોલીસે અટકાયત કરી


બાખલવડ ગામે ચોરાની આગળ જાહેરમાં સ્ટ્રીટ લાઇટ ના અંજવાળે લાલજીભાઈ માવજીભાઈ પલાળીયા, નીતિનભાઈ હકુભાઈ રાજપરા, વિપુલભાઈ ગેલાભાઈ પરમાર, હકુભાઈ વિભાભાઈ રાજપરા, ધીરુભાઈ કુરજીભાઈ પલાળીયા નામના પાંચ ઈસમો જુગાર રમતા 10230/- રોકડ રકમ સાથે પકડાયા અને આ પાંચ ઈસમોએ કલમ 12 મુજબ ગુનો કરેલો હોય જેથી જસદણ પોલીસે આ લાલજીભાઈ, નીતિનભાઈ, વિપુલભાઈ, હકુભાઈ અને ધીરુભાઈની અટકાયત કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.