પત્રકારો ના ધારદાર રજૂઆત થી આખરે પોલીસ તંત્ર આવ્યું રિપોર્ટર સંજના મકવાણા નાં સપોર્ટ માં - At This Time

પત્રકારો ના ધારદાર રજૂઆત થી આખરે પોલીસ તંત્ર આવ્યું રિપોર્ટર સંજના મકવાણા નાં સપોર્ટ માં


હાલ લીંબાળી ગામના મિડીયા સંજના મકવાણા અને તેમના દાદી લક્ષ્મીબહેન દ્વારા ગુનેગાર ભરતભાઈ સાંકળીયા ઉપર એફાયર નોંધાઈ. તદઉપરાંત ધાક-ધમકી અને અપશબ્દો બોલી આઇ. પીસી ની કલમ 504,506 ધારા મુજબ ગુનો નોંધી પોલીસ તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી છે. અંતે સંજના મકવાણા એ સાક્ષી લોકો અને ફોન તોડ્વાના પૂરાવા સાથે જોરદાર રજૂઆત થી ગઢડા જમાદાર કૌશિકભાઈ તથા પીઆઈ પંડિત અને પી.એસ.આઈ જાડેજા દ્વારા સંજના મકવાણા ને ફૂલસેફ્ટી સાથે જે નુકશાની થઈ તે પરત આપવાની બાહેંધરી આપવામાં આવી છે. ત્યારે અગામી દિવસો મા ખોટી રીતે હેરાનગતિ કરશે કે, કોઈ બીજી રીતે ટૉરશર કરશે તો સંજના મકવાણા ની માફી માંગતા નહિ છુંટે તેવી જવાબદારી સ્વીકારવામાં આવી છે, ત્યારે મિડીયા સંજના મકવાણા એ પોલીસતંત્ર તથા હિંમતવાન પત્રકારો નો આભાર વ્યક્ત કર્યો છે ત્યારે સલામ છે નીડર યુવા પત્રકારો ને, જય હિંદ જય ભારત.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.