મહીસાગર જિલ્લા ના કડાણા ડેમ માં પાણી આવક શરૂ. - At This Time

મહીસાગર જિલ્લા ના કડાણા ડેમ માં પાણી આવક શરૂ.


મહીસાગર બ્રેકીંગ..

મહીસાગર જિલ્લા ના કડાણા ડેમ માં પાણી આવક શરૂ..

કડાણા ડેમ માં હાલ 80 હજાર કયુસેક પાણી ની આવક..

કડાણા ડેમ ભયજનક સપાટી વટાવી લેતા પાણી છોડાશે..

મહીસાગર નદી માં પાણી છોડવામાં આવશે..

કડાણા ડેમ ના 3 ગેટ ખુલ્લા કરી 60 હજાર કરતા વધુ પાણી છોડવામાં આવશે..

મહીસાગર નદી માં પાણી છોડતા નદી કાંઠા ના 45 ગામ માં એલર્ટ આપવામાં આવ્યું..


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.