ગંભીરપુરા જીવદયા ટીમ દ્વારા 12 ફૂટ લાંબા મહાકાય અજગરનું રેસ્ક્યુ કરાયું - At This Time

ગંભીરપુરા જીવદયા ટીમ દ્વારા 12 ફૂટ લાંબા મહાકાય અજગરનું રેસ્ક્યુ કરાયું


ગંભીરપુરા જીવદયા ટીમ દ્વારા ગુજરવા ગામના ખેતરમાં 12 ફૂટ લાંબો મહાકાય અજગર નું રેસ્ક્યુ કરવામાં આવ્યું

ગંભીરપુરા જીવદયા ટીમ દ્વારા ગુજરવા ગામ ના ખેતર માં એક ૧૨ ફૂટ જેવો લાંબો અજગર આવ્યો હતો ગ્રામ જનો દ્વારા ગંભીરપુરા જીવદયા ટીમ ને જાણ કરતાં તેમની ટીમના માણસો તાત્કાલિક ધોરણે સ્થળ ઉપર પહોંચી સહી સલામત પકડી જંગલ માં છોડી દેવામાં આવ્યો આ સેવાના કાર્ય માં ઉપેન્દ્ર સિંહ પરમાર. ધવલભાઈ સગર. રામાભાઇ સગર સૌ મિત્રો જોડાયા હતા

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

મો ન 9998340891


9998340891
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.