ઐતિહાસિક પાંડવ કાલીન શ્રી ભીમનાથ મહાદેવ મંદિરે આવતી કાલે ક્ષત્રિયો દ્વારા મહાદેવજીને 52 ગજની ધજા ચડાવવાશે
ભીમનાથ ગામ પાંડવકાલીન શ્રી ભીમનાથ મહાદેવજી 52 ગજની 452 ની ધજા ચડાવવામાં આવનાર છે
આથી સૌગ ભારતના ચુડાસમા ક્ષત્રિયોનું જણાવવાનું કે વિક્રમ સવંત 2080 ને શ્રાવણ અમાસ, મઘા નક્ષત્ર ને આવતીકાલે સોમવાર ને તારીખ 2 9 2024 ના રોજ સવારે ઐતિહાસિક પાંડવ કાલીન શ્રી ભીમનાથ મહાદેવ મંદિર પરમ કૃપાળુ આઈ શ્રી ખોડીયાર મા ના આશિષથી સર્વે ગામ ભાયાતના રાજા સાહેબ વીરભદ્રસિંહજી વિક્રમસિંહજી ચુડાસમા ગાંફ સ્ટેટના વરદ હસ્તે ગાંફ ગાદિયે થી ૪૫૨ મી પર ગજ ની ધજા ચડાવવામાં આવનાર છે તો આ પરંપરાગત ધાર્મિક કાર્યક્રમો ભારતના ભાઈઓ તથા વડીલોને પધારવા નમ્ર વિનંતી છે આ કાર્ય માટે સૌને પહેલા કુળદેવી માં ભવાની મંદિર ભડિયાદ ખાતે વહેલી સવારે 07:00 વાગે એકત્રિત થવાનું છે કુળદેવી માને નમન કરી ત્યાંથી મા ખોડીયાર મંદિર ગોરાસુ દર્શન કરી ત્યારબાદ જય સિકોતર માં સેલ કુવાના આશિષ શ્રી ભીમનાથ મંદિર તરફ પ્રસ્થાન કરવાનું છે શેની સૌ ભાયાત ના ભાઈઓ તથા વડીલો એ નોંધ લેવી તેમના હાથ મંદિર આસપાસના ગામજનો ભડીયાદ પહોંચી શકે એમ ન હોય તો સીધા ભીમનાથ પધારી શકે છે આ મંદિર પરિષદ ની અંદર મેળા નો કાર્યક્રમ હિન્દુ સંસ્કૃતિના નિયમ મુજબ પ્રાચીનકાળ પાંડવો વખતથી મેળાનું આયોજન કરવામાં આવે છે દર વર્ષની જેમ મંદિર પરિષદની અંદર મેળા નું આયોજન રાખ્યું છે તો તમામ ભાલપરગડાના ભાઈઓ તથા બહેનો તેમજ સંતો મહંતો આવવા અમારું ભીમનાથ મંદિર ટ્રસ્ટ અને મંદિરના મહંત દ્વારા ભાવભર્યું નિમંત્રણ છે.
રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.