ભાસ્કરની તપાસ:સુપ્રીમકોર્ટે ‘ભારત બંધ’ને ગેરકાયદે ઠેરવ્યું છતાં 6 વર્ષમાં 11 વખત એલાન આપવામાં આવ્યું
સુપ્રીમકોર્ટ દ્વારા એસસી-એસટીના અનામત ક્વોટામાં ક્વોટા આપવાની વ્યવસ્થાવાળા ચુકાદાને લઇને દેશના દલિત વર્ગ સંગઠનો વિરોધ કરી રહ્યાં છે. તાજેતરમાં 21 ઓગસ્ટે તેઓએ ભારત બંધ પાળ્યું હતું. વાસ્તવમાં, ભારત બંધનું આહવાન ગેરબંધારણીય છે અને બંધારણની મૂળ ભાવનાની વિરુદ્ધ છે. આ સંદર્ભે વિભિન્ન હાઇકોર્ટથી લઇને સુપ્રીમકોર્ટના 11 મહત્ત્વપૂર્ણ ચુકાદા છે, જે અનેકવાર તેને ગેરબંધારણીય ઠેરવી ચૂક્યા છે. છતાં રાજકીય પક્ષો તેમજ અન્ય સંગઠનો 6 વર્ષમાં 11 વાર બંધનું આહવાન કરીને તેને પાળ્યું છે. તેનાથી મોટા ભાગે સામાન્ય જનતાને હાલાકી ભોગવવી પડે છે. દેશમાં 6 વર્ષમાં ક્યારે ક્યારે ભારત બંધ કરાયું અને વિભિન્ન કોર્ટના ચુકાદા શું-શું છે ? સુપ્રીમ આદેશ...બીજાને હેરાન કરવાની મંજૂરી આપી શકાય નહીં
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.