સરવા નાં લિંબોડા ગામમાં વાહકજન્ય અને પાણીજન્ય રોગચાળા અંતર્ગત આખા ગામમાં એબેટ કામગીરી કરાઇ
આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવા ના લીંબોડા ગામમાં મ.પ.હે.વ ગોવિંદભાઈ ખાંભલા તેમજ આશા વર્કર દ્વારા વાહકજન્ય અને પાણીજન્ય રોગચાળા અંતર્ગત આખા ગામમાં એબેટ કામગીરી. કલોરીનેશન અને કલોરીન ટેસ્ટ. કલોરીન ટેબલેટ વિતરણ.તેમજ શરદી, તાવ, ઝાડા, ઉલટી ના દરદીઓ ને સારવાર આપવામાં આવી. તદુપરાંત ઘરે ઘરે રોગચાળા અંતર્ગત આઇ.ઇ.સી.કરવા મા આવી. સમગ્ર કામગીરી નુ સુપરવિઝન મેડિકલ ઓફીસર ડૉ કીરીટ અણીયાળીયા. સુપરવાઇઝર મનુભાઈ સોલંકી દ્વારા કરવામાં આવ્યું.આ સમગ્ર સર્વેલન્સ કામગીરી ડૉ વિશાલ વિરજા ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.