*તલોદ તાલુકા માં પડેલા ભારે વરસાદ ને લઇ ખેતી પાક માં થયેલ નુકસાન ના સર્વ અંગે કિસાન સંઘ દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું* - At This Time

*તલોદ તાલુકા માં પડેલા ભારે વરસાદ ને લઇ ખેતી પાક માં થયેલ નુકસાન ના સર્વ અંગે કિસાન સંઘ દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું*


*તલોદ તાલુકા માં પડેલા ભારે વરસાદ ને લઇ ખેતી પાક માં થયેલ નુકસાન ના સર્વ અંગે કિસાન સંઘ દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું*

*રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા*

તલોદ તાલુકામાં વરસાદના કારણે થયેલ દિવેલા કપાસ મગફળીના પાકમાં સતત ત્રણ દિવસ સુધી અવિરત પણે પડી રહેલા વરસાદને કારણે નુકસાન થયું છે તો આ બાબતે તલોદ મામલતદાર સાહેબ શ્રી ની કચેરી પહોંચી નાયબ મામલતદાર સાહેબને તેમજ ખેતીવાડી અધિકારી હિંમતનગર અને ખેતીવાડી વિસ્તરણ અધિકારી તલોદ ને આવેદનપત્ર આપેલ છે અને કપાસ દિવેલા મગફળી અને શાકભાજી તથા ફળફળાદી જેવા પાકો નેં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયેલ છે જે બાબતે તાત્કાલિક સર્વે કરી ફુલ નહીતો ફૂલની પાંખડી ખેડૂતોને આશીર્વાદરૂપ થાય એવું આયોજન કરવા કિસાન સંઘના પ્રમુખ અને ખેડૂતોએ સરકારશ્રીમાં રજૂઆત કરવામાં આવી છે.


7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.