આણંદમાં વરસાદ બાદ ભરાયેલા પાણી માટે તંત્રની જંગ
સમગ્ર આણંદ જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિમાં કેટલાક સ્થળોએ વરસાદી પાણી ભરાઇ રહેવાની સમસ્યા સર્જાઈ છે. ત્યારે, જિલ્લાવાસીઓને વધુ તકલીફ વેઠવી ન પડે તે હેતુથી જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીની સૂચના અન્વયે જિલ્લાના વિવિધ ગામોમાં ભરાયેલા પાણીના નિકાલ માટે આણંદ જિલ્લાના 27 જેટલા ગામોમાં કાંસ સફાઇની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરાઈ છે.
9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.