આજી ડેમમાંથી રાજકોટને ચાર માસ પીવાનું પાણી મળી રહેશે - At This Time

આજી ડેમમાંથી રાજકોટને ચાર માસ પીવાનું પાણી મળી રહેશે


રાજકોટના જીવાદોરી સમાન આજી ડેમ બુધવારે ઓવરફ્લો થયો હતો ત્યારથી હજુ સતત પાણી વહી રહ્યું છે. આજી ડેમમાંથી મનપા રોજ 14 કરોડ લિટર પાણી ઊંચકીને શહેરના પૂર્વ ઝોનને પહોંચાડે છે. ડેમ ઓવરફ્લો થતા હવે ચાર મહિના સુધી આ પાણી ચાલશે અને ત્યારબાદ સૌની યોજનાથી ડેમ ફરી ભરવામાં આવશે અને આ રીતે ચોમાસા ઉપરાંત બે વખત સૌની યોજનાથી ડેમ ભરીને રાજકોટની તરસ છીપાવાય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.