મૃત્યુ પછી પણ જગત જોવું હોય તો ચક્ષુદાન કરો રાષ્ટ્રીય અંધત્વ નિયંત્રણ અંતર્ગત સુરત જિલ્લા કલેકટર ડો સૌરભ પારધી ના હસ્તે જાગૃતિ પોસ્ટર વિમોચન - At This Time

મૃત્યુ પછી પણ જગત જોવું હોય તો ચક્ષુદાન કરો રાષ્ટ્રીય અંધત્વ નિયંત્રણ અંતર્ગત સુરત જિલ્લા કલેકટર ડો સૌરભ પારધી ના હસ્તે જાગૃતિ પોસ્ટર વિમોચન


મૃત્યુ પછી પણ જગત જોવું હોય તો ચક્ષુદાન કરો

રાષ્ટ્રીય અંધત્વ નિયંત્રણ અંતર્ગત

સુરત જિલ્લા કલેકટર ડો સૌરભ પારધી ના હસ્તે જાગૃતિ પોસ્ટર વિમોચન

સુરત સક્ષમ- NPCB& VI પ્રેરિત ચક્ષુદાન જાગુતી પંખવાડીયુ સુરત મા ૨૭ વર્ષ થી સતત ચક્ષુદાન જાગુતી માટે નું કાર્ય નેત્ર નીદાન રક્તદાન દેહદાન અંગદાન HIV/AIDS અટકાયત ની કામ ગીરી કરતી સંસ્થા લોકદ્રષ્ટી ચેરીટેબલ ટ્રસ્ટ ચક્ષુબેક ઈન્ડીયન રેડ કોસ સોસાયટી રેડકોસ બલ્ડ સેન્ટર લાયન્સ ક્લબ ઈન્ટરનેશલ 3232/F2 રોટરી ક્લબ ઈન્ટરનેશનલ 3060 સક્ષમ સુરત જીલ્લા સેવા સદન અઠવા લાઈન્સ સુરત ખાતે માનનીય જિલ્લા કલેકટર શ્રી ડો સૌરભ પારધી ના વરદહસ્તે નેત્રદાન જાગુતી અંગે ના પોસ્ટર નેત્રદાન ની માહીતી પત્ર નું વિમોચન કરાયુ હતુ આ તકે ડો પ્રફુલ્લભાઈ ચેરમેન ઈન્ડીયન રેડકોસ સો શાખા ચોર્યાસી રેડ કોસ બલ્ડ સેન્ટર પ્રમુખ લોકદ્રષ્ટી ચે ટ્રસ્ટ ચક્ષુબેક સહ સંયોજક સક્ષમ ગજરાત પ્રદેશ એ સુરત મા ચાલતી નેત્રદાન માટે કામ કરતી સંસ્થા લોકદ્રષ્ટી ચક્ષુબેક નો પરીચય આપ્યો હતો અને ઓપ્થ આસી દિનેશભાઈ જોગાણી ઉપ પ્રમુખ ચક્ષુબેક રેડ કોસ બલ્ડ સેન્ટર ઉપાઘ્યક્ષ સક્ષમ સુરત મહાનગર દ્વારા લોકદ્રષ્ટી ચે ચક્ષુબેક ની માહીતી આપી હતી પ્રથમ વાઈસ ડિસ્ટ્રિક ગવર્નર લાયન મોના દેસાઈ એ સંસ્થાને શુભેચ્છા પઢવી હતી લાયન્સ ક્લબ સુરત ઈસ્ટ ના પ્રમુખ કિશોર માંગરોળીયા લાયન્સ ક્લબ ઓફ સુરત ક્રિસ્ટલ ના પ્રમુખ નિશા ટટેર મંજુ ભંસાલી જલ્પા મિસ્ત્રી સચીન યુનિટ અધિકારી થોમસ પદારે ઓફિસર કોમેન્ડિમગ મહિલા યુનિટ સંજય પાનવાલા હર્ષદ પ્રજાપતિ અન્ન બચાવ અભિયાન ના નિલેશ જીકદારા જીતુભાઈ કિહલા મનોજભાઈ બલર લક્ષ્મણભાઈ બેલડીયા જુની સીવીલ હોસ્પીટલ તરફ થી મીલીબેન મેહુલભાઈ ઉપસ્થિત રહયા હતા માતૃભુમિ કેમ્પસ માં નર્સીંગ કોલેજ વિષ્ણુભાઈ પટેલ પ્રિન્સિપાલ મેડમ ના પ્રયાસ થી નરસીંગ મા અભ્યાસ કરતા બહેનો અને ભાઈ ઓ ને નેત્રદાન જાગુતી પખવાડીયા ની,નેત્રદાન વિશે ની,નેત્રદાન ની જરુરૂયાત નેત્રદાન પ્રવૃત્તિ મા જાગુત વ્યકતી શુ કરી શકે તેની વિસ્તુત માહીતી આપી પ્રશ્નોતરી રાખી હતી.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.