જિલ્લામાં વરસાદના વિરામ બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રસ્તાઓનું સમારકામ ચાલુ કરાયું - At This Time

જિલ્લામાં વરસાદના વિરામ બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રસ્તાઓનું સમારકામ ચાલુ કરાયું


બાલાસિનોર જીલ્લા ટાઉન પો.સ્ટે વિસ્તારમાંથી પસાર થતા અમદાવાદ ઇન્દોર હાઇવે ઉપર વધુ વરસાદના કારણે ઊંડા ખાડા પડી ગયેલા હતા જેનાથી ગંભીર અકસ્માત સર્જાય તેવી શક્યતા હોવાથી તાત્કાલિક બાલાસિનોર ટાઉન પોલીસ દ્વારા રસ્તાનાં ખાડા પુરવાની કામગીરી હાથ ધરાઈ હતી.

રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.