નેત્રદાન પખવાડિયા અંતર્ગત સક્ષમ લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક ઇન્ડીયન રેડકોર્સ નું જાગૃતિ અભિયાન
નેત્રદાન પખવાડિયા અંતર્ગત સક્ષમ લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક ઇન્ડીયન રેડકોર્સ નું જાગૃતિ અભિયાન
સુરત. સક્ષમ- NPCB & VI પ્રેરિત ચક્ષુદાન જાગુતી પંખવાડીયુ સુરત મા ૨૭ વર્ષ થી સતત ચક્ષુદાન જાગુતી સાથે નેત્રનીદાન,રક્ત દાન, દેહદાન, અંગદાન, HIV/AIDS અટકાયત ની કામ ગીરી કરતી સંસ્થા લોક દ્રષ્ટિ ચેરીટેબલ ટ્રસ્ટ ચક્ષુબેક , ઈન્ડીયન રેડ કોસ સોસાયટી રેડકોસ બલ્ડ સેન્ટર, સક્ષમ દ્વારા લાયન્સ ક્લબ ઈન્ટરનેશલ 3232/F2 .રોટરી ક્લબ ઈન્ટરનેશનલ 3060 ના મારફત માનવતા ના , જાગુતી અંગે ના કાર્ય કરતી સંસ્થા ઓ ના સહયોગ થી ૨૦૨૪ ના પહેલા દિવસે ૨૫-૮-આજે ત્રીજા દિવસે તા ૨૭-૮-૨૦૨૪ ને મંગળવાર ના દિવસ લાયન્સ ક્લબ સરદાર માર્કેટ દ્વારા હાંડી ( મટકી) ઉત્સવ માં લાયન્સ મિત્રો સાથે નેત્રદાન જાગુતી પંખવાડીયા મા નેત્રદાન ની જાગુતી વધારવા ડીબેટ ડો પ્રફુલ્લભાઈ ( ચેરમેનઃ ઈન્ડીયન રેડ કોસ સો. શાખા ચોર્યાસી રેડ કોસ બલ્ડ સેન્ટર, પ્રમુખ: લોક દરષ્ટી ચે. ટ્રસ્ટ , ચક્ષુબેક , સહ સંયોજક :સક્ષમ ગજરાત પ્રદેશ , હોમ ગારડઝ કમાન્ડન્ટ સુરત શહેર) કરી ને ઓપ્થ. આસી. દિનેશભાઈ જી. જોગાણી ( આભાર આઈ કેર સેન્ટર, ઉપાઘ્યક્ષ : સક્ષમ સુરત મહાનગર સુરત ઉપપ્રમુખ લોક દરષ્ટી ચે. ટ્રસ્ટ ચક્ષુબેંક, વાઈસ ચેરમેન ઈન્ડીયન રેડ કોસ સો. રેડકોસ બલ્ડ સેન્ટર) દ્વારા નેત્રદાન અંગે શપથ જાગુત લોકો ને લેવડાવી ને નેત્રદાન નો પ્રચાર વઘારી શકાય. દરેક વ્યક્તિ ભાઈ , બહેન નેત્રદાન અંગે જાગુતી સાથે શપથ લેસે કે હવે પછી ગમે ત્યારે મુત્યુ ના સમાચાર આવે તો તરત જ મુતક પરીવાર ને નેત્રદાન કરવા જણાવી ને નેત્રદાન થી બે કાળી કીકી ના કારણે અંઘ બનેલ લોકો ને ફરી દ્રષ્ટિવાન બનાવવા મા,અને નેત્ર રોગી ની સારવાર માટે નેત્રદાન જરુરી છે.તે માહીતી આપી નેત્રદાન માટે ચક્ષુબેક નો સંમ્પક કરવા જણાવીશ. તેવી જ રીતે દેહદાન મેડીકલ,પેરા મેડીકલ ક્ષેત્રે અભ્યાસ કરતા વિધાઁથી ઓ ને શરીર ની આંતરીક રચના નો અભ્યાસ માટે અને સંશોઘન માટે મુત શરીર જરુરી હોય છે. વ્યકતી નુ મુત્યુ બેઈન ડેથ ના કારણે હોય તો અંગદાન કરવા જણાવી ને અંગો નેત્રો - લીવર - કીડની - ચામડી- હરદય - નુ દાન કરી છ વ્યકતીઓ ને ઉપયોગી થવાશે.સાંજે ૫-૦૦ કલાકે સુરત પાલ ગામ ખાતે એક બહેન નુ અવસાન થતા તેમના પૌત્ર- પાડોશી ની જાગુતી ના કારણે નેત્રદાન સ્વીકાર્યું. નેત્રદાન સ્વીકારવા દિનેશભાઈ જોગાણી અને જીતુભાઈ કિહલા એ સેવા આપી હતી.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.