પોરબંદર લોકમેળો બંધ
અંતે પોરબંદરમાં જન્માષ્ટમીનો લોકમેળો સંપૂર્ણપણે થયો રદ:
સતત વરસાદ વરસી રહ્યો હોવાથી પાલિકાએ કરી જાહેરાત
આથી તમામ જાહેર જનતાને તથા જન્માષ્ટમી લોકમેળાનાં ધંધાર્થીઓને જાણ કરવામાં આવે છે કે, હાલમાં ભારે વરસાદ તથા ભારે પવન ફુંકાવાને કારણે મેળાનાં મંડપ અસ્ત-વ્યસ્ત થઇ ગયેલા હોય. તેમજ હવામાન વિભાગની હજુ પણ ભારે વરસાદ અને પવન ફુંકાવાની આગાહી હોય, જે તમામ બાબતો ધ્યાને રાખીને કોઇ જાનહાની ન થાય જેથી જન્માષ્ટમી લોકમેળા સમિતિ દ્વારા નિર્ણય કરીને લોકમેળો સંપુર્ણપણે રદ કરવાનું આથી નિયત કરવામાં આવેલ છે. જેની સર્વેએ નોંધ લેવા વિનંતી છે.
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.