વરસાદને અનુલક્ષીને ગારીયાધાર નગરપાલિકાના ફિલ્ડ સ્ટાફની બેઠક યોજાઈ - At This Time

વરસાદને અનુલક્ષીને ગારીયાધાર નગરપાલિકાના ફિલ્ડ સ્ટાફની બેઠક યોજાઈ


વરસાદને અનુલક્ષીને ગારીયાધાર નગરપાલિકાના ફિલ્ડ સ્ટાફની બેઠક યોજાઈ

વરસાદની પરિસ્થિતિને લઈને સમગ્ર ગુજરાતમાં જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર પણ સતત બન્યું છે. ત્યારે ગારીયાધાર નગરપાલિકાના ફીલ સ્ટાફની વરસાદની પરિસ્થિતિને અનુલક્ષીને બેઠક યોજવામાં આવી હતી જેમાં ચીફ ઓફિસર શ્રી કે. જે. પટેલ એ પરિસ્થિતિ અંગેની માહિતી મેળવી હતી. તાલુકામાં 2 જે.સી.બી., 2 ટ્રેકટર, 1 એમ્બ્યુલન્સ, 1 ફાયર ફાઈટર સહિત બચાવ ટીમ ના 15 માણસો સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે.

રીપોટર- અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર

99 781 28 943


9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.